⚫ગુજરાતમાં પર્વતો વિશે⚫
      ----------------------------

➡ ગિરનાર : 1153.2 મીટર - જૂનાગઢ (ગુજરાતનો સૌથી ઊંચો પર્વત)

➡ ગોરખનાથ શિખર : 1117 મીટર - જૂનાગઢ (ગુજરાતનું સૌથી ઊંચું શિખર - ગિરનાર પર)

➡ ચોટીલા : 340 મીટર - સુરેન્દ્રનગર (માંડવની ટેકરીઓમાં સૌથી ઊંચું શિખર)

➡ શેત્રુંજય : 498 મીટર - ભાવનગર (સૌથી વધુ મંદિરો ધરાવતા શહેર પાલીતાણામાં)

➡ પાવાગઢ : 829 મીટર - પંચમહાલ (મહાકાળી માતાનું મંદિર)

➡ સાપુતારા : 1100 મીટર - ડાંગ ( ગુજરાતનું એકમાત્ર ગિરિમથક)

➡ કાળો : 437 મીટર - કચ્છ (કચ્છની ઉત્તર ધારમાં આવેલો ડુંગર - કચ્છ જિલ્લાનો સૌથી ઊંચો ડુંગર)

➡ ધીનોધર : 388 મીટર  - કચ્છ કચ્છની મધ્યધારમાં આવેલો ડુંગર - જેના પરથી કર્કવૃત પસાર થાય છે )

➡ ઝુરા : 316 મીટર - કચ્છ (કચ્છની દક્ષિણ ધારમાં આવેલો ડુંગર)

➡ સરકલાની ટેકરી : 643 મીટર  (અમરેલી જિલ્લામાં , ગીરની ટેકરીઓમાં સોથી ઊંચું શિખર)

➡ આભપરા : 637 મીટર ( બરડો ડુંગરનું સૌથી ઊંચું શિખર )