બોલિવુડની પ્રથમ મહિલા સુપરસ્ટાર શ્રીદેવી વિશે જાણવા જેવી વાતો
નામ :- શ્રીદેવી (શ્રી અમ્મા યંગર અયપ્પન)
જન્મ :- ૧૩/૦૮/૧૯૬૩
સિવકાસી, તમિલનાડુ
મૃત્યુ :- ૨૪/૦૨/૨૦૧૮; કાર્ડિએક અરેસ્ટ દ્વારા
દુબઇ ખાતે થયું
પતિ :- બોની કપૂર
સંતાન :- જાનવી કપૂર, ખુશી કપૂર
*** ખ્યાતનામ ફિલ્મો ***
1. Mom - 2017
2. English Vinglish - 2008
3. Laadla - 1994
4. Gumrah - 1993
5. Khuda Gawah - 1992
6. Lamhe - 1991
7. Chandni - 1989
8. MChalbaaz - 1989
9. Mr. India - 1987
10. Nagina - 1986
11. Sadma - 1983
*** એવોર્ડ્સ ***
૧. પદ્મશ્રી ૨૦૧૩૨. કુલ પાંચ(૫) વાર ફિલ્મફેર એવોર્ડ
- ફિલ્મફેર બેસ્ટ એકટ્રેસ એવોર્ડ 1992 – Lamhe
- ફિલ્મફેર બેસ્ટ એકટ્રેસ એવોર્ડ 1990 – ChaalBaaz
- ફિલ્મફેર બેસ્ટ એકટ્રેસ એવોર્ડ 1991(તેલુગુ) – Kshana Kshanam
- ફિલ્મફેર બેસ્ટ એકટ્રેસ એવોર્ડ 1982(તામિલ)– Meendum Kokila
- ફિલ્મફેર સ્પેશિયલ એવોર્ડ (સાઉથ) ફોર ૧૬ 1977 -Vayathinile
0 Comments
Post a Comment