પંચાયતી રાજ માટે આમ તો બજારમાં ઘણા બધા મેગેઝિન તથા બૂક જોવા મળે છે. પરંતુ વર્ગ-૩ ની કોઈ પણ પરીક્ષા માટે વર્લ્ડ ઈન બોક્સ પ્રકાશનની પંચાયતી રાજ બૂક વધુ ઉપયોગી નીવડશે.
આ બૂકમાં આપને પંચાયતી રાજના ઈતિહાસથી લઈને પંચાયતી રાજને બંધારણીય દરજ્જો મળ્યા સુધી અને જુદી જુદી સમિતીની વિગતો થી લઈને આધુનિક પંચાયતી રાજ સુધીના તમામ મુદાઓ નો સમાવેશ થયેલ છે.
આ બુક આપને આપની નજીકના બુક સ્ટોર અથવા તો ઓનલાઈન પણ મળી શકે છે.

ઓનલાઈન બુક ખરીદવા માટે અહીંયા ઉપર ક્લિક કરો.
તથા આપ જો વર્ગ-૧ કે વર્ગ-૨ તથા નાયબ ચીટનીસની તૈયારી કરવા માંંગતા હોય તો આપે થોડું વધારી ઉંડાણપુર્વક પંચાયતીરાજનો અભ્યાસ કરવો જરૂરી છે.અને આ માટે બિપીનચંદ્ર વૈશ્નવ ની પંચાયત ધારો આપને ખુબ ઉપયોગી થશે.જે બૂક મોટા ભાગે પંચાયત મંત્રી ઉપયોગ કરતા હોય છે. તેમા પંચાયતને લગતી તમામ કલમોની વિસ્તૃત માહીતી આપેલ છે.
આ બૂક આપના શહેરમાં ગ્રામપંચાયતની સ્ટેશનરીનું વેચાણ કરતા સ્ટોર પરથી મળી શકશે. અથવા તો આપ ઓનલાઈન પણ મંગાવી શકો છો.
ઓનલાઈન બુક ખરીદવા માટે અહીંયા ઉપર ક્લિક કરો.
0 Comments
Post a Comment