હમણાથી સમાચાર માધ્યમોમાં ખુબ છવાયેલી પંજાબ નેશનક બેંક વિશે જાણકારી હોવી ખુબ જરૂરી છે.

સ્થાપક :- લાલા લજપતરાય
સ્થાપના :- ૧૨ એપ્રિલ, ૧૮૮૫
પ્રથમ શાખા :- લાહોર
૧૯૪૦ માં ભગવાનદાસ બેંક પંજાબ બેંકમાં મર્જ થઈ હતી.
૩૧ માર્ચ ૧૯૪૭ માં લાહોર હાઈકોર્ટ દ્વારા પંજાબબેંકને દિલ્લીમાં રજીસ્ટ્રેશન કરાવવાની મંજુરી મળી.