અગત્યના તહેવારોની વિક્રમ સંવત મુજબની તિથી
2. ભાઈબીજ - કારતક સુદ બીજ
3. લાભ પાંચમ - કારતક સુદ પાંચમ
4. દેવ દિવાળી - કારતક સુદ પૂનમ
5. વસંત પંચમી - મહા સુદ પાચમ
6. મહા શિવરાત્રી - મહા વદ ચૌદસ
7. હોળી - ધુળેટી - ફાગણ સુદ પૂનમ
8. અખાત્રીજ - વૈશાખ સુદ ત્રીજ
8. અખાત્રીજ - વૈશાખ સુદ ત્રીજ
9.રક્ષાબંધન - શ્રાવણ સુદ પૂનમ
10. નાગ પાંચમ - શ્રાવણ વદ પાંચમ
11. રાંધણ છઠ્ઠ - શ્રાવણ વદ છઠ્ઠ
12. શીતળા સાતમ - શ્રાવણ વદ સાતમ
13. જન્માષ્ટમી - શ્રાવણ વદ આઠમ
14. ગણેશ ચોથ - ભાદરવા સુદ ચોથ
15. નવરાત્રી - આસો સુદ એકમ થી નોમ
16. દશેરા - આસો સુદ દશમ
16. દશેરા - આસો સુદ દશમ
17. શરદ પૂનમ - આસો સુદ પૂનમ
18. ધનતેરસ - આસો વદ તેરસ
18. ધનતેરસ - આસો વદ તેરસ
19. કાળી ચૌદશ - આસો વદ ચૌદશ
20. દિવાળી - આસો વદ અમાસ
click below to download this file in pdf formet
0 Comments
Post a Comment