Historical Names of Place | અગત્યના સ્થળોના પ્રાચીન નામ

૧.

નર્મદા

રેવા

૨.

બેટ દ્વારકા

દ્વારાવતી (શ્રી કૃષ્ણએ સ્થાપેલું)

૩.

જૂનાગઢ

ગિરિનગર

૪.

નાસિક

માન્યખેટ

૫.

પારસી

જરથોસ્તી

૬.

અહમદનગર

હિંમતનગર

૭.

આનર્ત

તળ ગુજરાતનો ઉતરનો ભાગ

૮.

લાટ

હાલના ગુજરાતનો મધ્ય અને દક્ષિણનો ભાગ

૯.

સુરાષ્ટ્ર

સૌરાષ્ટ્ર

૧૦.

ભૃગુકચ્છ

ભરૂચ

૧૧.

સોમનાથ પાટણ

સોમનાથ

૧૨.

સ્તંભતીર્થ

ખંભાત

૧૩.

ભીલમાલ

ભિલ્લામાલ

૧૪.

અહમદનગર

હિંમતનગર

૧૫.

હોજેકુતુબ

કાંકરિયા તળાવ