ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ હતા. તેઓ સ્વાતંત્ર સેનાની હતા અને કોંગ્રેસ પક્ષનાં નેતા હતા. તેઓએ ભારતનાં સ્વાતંત્રતા સંગ્રામ માં આગળ પડતો ભાગ લીધેલ. તેઓશ્રીએ બંધારણ સભાના પ્રમુખ તરીકે ભારતનાં બંધારણનો મુસદ્દો તૈયાર કરેલ . તેઓએ સ્વતંત્ર ભારતની પ્રથમ સરકારમાં કેબિનેટ પ્રધ…
Read more
Showing posts with the label Raj netaShow all
✔️ભારતીય રાજનીતિના ઉજ્જવલ તારક,ત્યાગમૂર્તિ શ્રી મોતીલાલ નહેરૂનો જન્મ ઇ.સ.1861 માં આગ્રા મુકામે થયો હતો ✔️કોલેજમાં તેમની ઓળખ તોફાની વિદ્યાર્થી તરીકેની હતી.તે બુદ્ધિશાળી તો હતા બી.એ.ની પરીક્ષામાં પાસ થયા નહી વકીલાતની પરીક્ષા પ્રથમ નંબરે પાસ કરી સુવર્ણચંદ્રક મેળવ્યો અને પછી વકીલાત શરૂ કરી. ✔️જલિયાવાલા હત્યાકાંડથી એ…
Read more
Social Icons